મશરૂમ ખાવાના આ છે ગજબ ફાયદા

સોડિયમ વધવાથી હાઇ બીપી થાય છે



મશરૂમ સોડિયમની માત્રાને મેનેજ કરે છે.

જેથી હાઇબીપીના દર્દી માટે ઉત્તમ છે

બેડ કોલેસ્ટ્રલને ઘટાડે છે મશરૂમ

માઇન્ડની કાર્યક્ષમતા વધારે છે મશરૂમ

મશરૂમ વિટામિન ડીનો સારો સોર્સ છે

મશરૂમમાં વિટામિન બી6 પણ હોય છે

મશરૂમમાં સેલેનિયમ પણ હોય છે

મશરૂમ ઇમ્યુનિટિને વધારે છે

શિયાળામાં મશરૂમ ખાવા ઉત્તમ છે