મેષ
આજે આપનો ગુસ્સો અને અહંકાર આવનારી ક્ષણોને બગાડી શકે છે.


વૃષભ
પૈસાના રોકાણ માટે સમય અનુકૂળ નથી.


મિથુન
ઓફિસમાં બોસ આપના કામની પ્રસંશા કરશે,પ્રમોશન લેટર પણ મળી શકે છે.


કર્ક
બીજાના વિવાદિત મામલામાં દખલ ન દો. શુભ સમાચાર મળી શકશે.


સિંહ
આજના દિવસે જો કોઇ કામ પુરુ ન થાય તો તેના માટે કોઇને દોષ ન આપો.


કન્યા
આજે તમે દિવસભર પ્રસન્નતાનો અનુભવ કરશો.


તુલા
આજે ઓફિસની સ્થિતિ પણ તમારા માટે અનુકૂળ રહેશે.


વૃશ્ચિક
ઓફિસમાં લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરો, સફળતા મળી શકે છે.


ધનુ
ક્રોધ પર કાબૂ રાખો. શાંતિને વધુ મહત્વ આપો.


મકર
વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ શુભ છે.


કુંભ
જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો પ્લાનિંગ ખૂબ જ સારી રીતે કરો.


મીન
ભાગ્યોદય થતાં પ્રગતિનો માર્ગ મોકળો બનશે.