અનુપમાની કિંજલ એક્ટ્રેસ નિધી શાહ આજે દરેક ઘરમાં જાણીતી છે

કિંજલ અનુપમામાં સંસ્કારી વહુનો રોલ નીભાવી રહી છે

પરંતુ અસલી જિંદગીમાં તે ખૂબ ગ્લેમરસ લાઇફ સ્ટાઇલ જીવે છે

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તે અવાર નવાર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે

રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે નિધી

ઈન્ડિયન કે વેસ્ટર્ન દરેક ડ્રેસમાં તે ખૂબસુરત લાગે છે

તેના લુક્સને જોઈ ફેંસ હેરાન રહી જાય છે

નિધી ફેશનને લઈ હંમેશા અપડેટ રહે છે

ફેસને તેનો દરેક લુક ખૂબ પસંદ આવે છે