સૌંદર્યા શર્મા બિગ બોસ 16ની ભૂતપૂર્વ સ્પર્ધક છે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે સૌંદર્યા શર્માએ બિગ બોસની 16મી સીઝનમાં પોતાની સ્ટાઈલથી ચર્ચા જગાવી હતી અભિનેત્રીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. સૌંદર્યા શર્મા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે. અભિનેત્રી બ્લેક ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે. બિગ બોસમાં સૌંદર્યા અને ગૌતમની રોમેન્ટિક લવ કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ તસવીરમાં સૌંદર્યા શર્મા બ્રાઉન કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ લુક કોઈને પણ તેના દિવાના બનાવી શકે છે. All Photo Credit: Instagram