TVS સ્ટારસિટી માટે કંપની 83 km/l સુધીની માઇલેજનો દાવો કરે છે ટીવીએસ સ્પોર્ટ માટે પણ કંપની 70 km/l સુધીની માઇલેજનો દાવો કરે છે હોન્ડા એસપી 125ની માઇલેજ 65 km/l સુધીની છે હોંડા લિવો 74 km/l સુધીની માઇલેજ સાથે મેદાનમાં છે હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સેટક 81 km/l સુધીની માઇલેજ આપે છે હીરો ગ્લેમર 70 km/l સુધીની માઇલેજ આપે છે બજાજ પ્લેટિનાની માઇલેજ 72 km/l સુધીની છે બજાજ સિટી 110 પણ 70 km/l સુધીની માઇલેજ આપે છે