મહિન્દ્રાની થાર 18 ઈંચના એલોય વ્હીલ સાથે આવે છે કિયા સેલ્ટોસ પણ 18 ઈંચના એલોય વ્હીલ સાથે આવે છે હ્યુન્ડાઈની અલ્કઝાર અને ટક્સન બંને 18 ઈંચના એલોય વ્હીલ ઓફર કરે છે સિટ્રોન સી5 અને જીપ કંપાસમાં પણ 18 ઈંચના એલોય વ્હીલ મળે છે મહિન્દ્રા સ્કોર્પિયો-એન અને એક્સયૂવી 700માં પણ 18 ઈંચના અલોય વ્હીલ આપવામાં આવે છે એમજી હેક્ટર અને ટાટા સફારી પણ 18 ઈંચના એલોય વ્હીલ સાથે આવે છે સ્કોડા કોડિયાક અને ફોક્સવેગ ટાઈગર 18 ઈં એલોય વ્હીલ સાથે આવે છે બીવાઆડી અટ્ટો 3 ઈલેક્ટ્રિક કાર પણ 18 ઈંચ ડાયમંડ કટ અલોય વ્હીલ સાથે આવે છે એમજી ગ્લોસ્ટરમાં સૌથી મોટા 19 ઈંચના એલોય વ્હીલ આવે છે