માધુરી દીક્ષિત ચાર ફિલ્મોમાં ઋષિ કપૂર સાથે નજરે પડી છે.

તે રણબીર કપૂર સાથે યે જવાની હૈ દીવાનીના ઘાઘરા સોગ પર સ્કીન શેર કરી ચુકી છે

માધુરી ફિલમ દયાવાનમાં વિનોદ ખન્ના સાથે અને મોહબ્બતમા અક્ષય ખન્ના સાથે જોવા મળી હતી.

ધર્મેન્દ્ર સાથે ફરિશ્તામાં નજરે આવ્યા બાદ શ્રીદેવી સની દેઓલ સાથે ચાલબાજમાં જોવા મળી હતી.

હેમા માલિની સપનો કા સોદાગરમાં રાજ કપૂર અને હાથ કી સફાઈમાં રણધીર કપૂર સાથે નજરે પડી હતી.

ફિલ્મ બેતાબમાં સની દેઓલ સાથે ડેબ્યૂ કરનારી અમૃતા સિંહ ધર્મેન્દ્ર સાથે પણ કામ કરી ચુકી છે.

જયા પ્રદા ધર્મેન્દ્રની સાથે સાથે સની દેઓલ સાથે પણ મોટા પડદા પર ઈશ્ક કરી ચુકી છે.

ડિંપલ કાપડિયા ઓનસ્ક્રીન ધર્મેન્દ્ર અને તેના પુત્ર સની દેઓલ સાથે રોમાંસ કરી ચુકી છે.