ઋષિ કપૂર બોલિવુડના લેજેન્ડરી એક્ટર્સમાંથી એક છે

2 વર્ષ સુધી બ્લડ કેન્સર સામે લડ્યા બાદ 2020માં તેમનું મોત થયું

એ જ વર્ષે ઈરફાન ખાનનું પણ કોલોન કેન્સરથી મોત થયું હતું

ઈરફાન ખાનના મોતે સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી નાંખી હતી

સુપર સ્ટાર રાજેશ ખન્નાનું મોત પણ 2012માં કેન્સરના કારણે થયું હતું

એક્ટર ફિરોઝ ખાનનું મોત પણ લંગ કેન્સરથી થયું હતું

વિનોદ ખન્નાનું મોત બ્લેડર કેન્સરના કારણે 2017માં થયું હતું

ડિંપલ કાપડિયાની નાની બહેન સિંપલ કાપડિયાનું મોત પણ કેન્સરથી થયું હતું

ટોમ ઓલ્ટરનું મોત પણ સ્કીન કેન્સરના કારણે થયું હતું

2 ફેબ્રુઆરી, 2024ના રોજ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું