વિશ્વના આ દેશોમાં સૌથી વધુ પગાર આપવામાં આવે છે



સ્વિટ્ઝર્લૅન્ડમાં કર્મચારીઓનો સરેરાશ માસિક પગાર $6,306 છે



આ યાદીમાં સિંગાપોરનું નામ $5,129ના સરેરાશ માસિક પગાર સાથે બીજા સ્થાને છે.



વેતનની બાબતમાં લક્ઝમબર્ગ ત્રીજા સ્થાને છે. અહીં કર્મચારીઓનો સરેરાશ પગાર $4,940 છે



અમેરિકામાં કર્મચારીઓને સરેરાશ માસિક પગાર $4,672 મળે છે.



કતારમાં કર્મચારીઓને સરેરાશ $4,192નો પગાર મળે છે



UAE માં કર્મચારીઓને સરેરાશ વેતન તરીકે $3,450 મળે છે



ડેનમાર્કમાં કર્મચારીઓને સરેરાશ પગાર તરીકે $3,426 મળે છે



પગારની દ્રષ્ટિએ નેધરલેન્ડ આઠમા ક્રમે છે. અહીંના કર્મચારીઓને સરેરાશ $3,424નો પગાર મળે છે