ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના પોઝિટિવ થયો છે. મેક્સવેલ આઈપીએલમાં હાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમે છે.

ABP Asmita
ભારતનો પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ પણ તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. ભારતને ક્રિકેટમાં નવી ઓળખ આપવાનો શ્રેય ગાંગુલીને જાય છે

ભારતના પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાનો પણ કોરોના પોઝિટિવ આવતાં તે ઘરમાં આઇસોલેટ થઈ ગયો છે.

ગત વર્ષે ક્રિકેટનો ભગવાન કહેવાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો.