શિયાળામાં લીલી ડુંગળીનું કરો સેવન લીલી ડુંગળીના સેવનથી થશે ફાયદા લીલી ડુંગળીમાં કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન સી, પ્રોટીન, ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ મળી આવે છે. લીલી ડુંગળી છે ઇમ્યુનિટી બૂસ્ટર બ્લડ શુગરને રાખે છે નિયંત્રિત એન્ટી-બેક્ટેરિયલ ગુણ ચેપ સામે રક્ષણ આપે છે. ડુંગળીમાં તેમાં કેરોટીનોઈડ નામનું તત્વ હોય છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે લીલી ડુંગળીમાં હાજર સલ્ફર કમ્પાઉન્ડ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.