રામ પ્રકાશ ગુપ્તા 1999માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમની ઉંમર 77 વર્ષની હતી. બાબુ બનારસી દાસ 1979માં 67 વર્ષની વયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા ત્રિભુવન નારાયણ સિંહ 1970માં 66 વર્ષના હતા ત્યારે રાજ્યના સીએમ બન્યા હતા. કમલાપતિ ત્રિપાઠી 1971માં યુપીના સીએમ બન્યા ત્યારે તેમની ઉંમર 66 વર્ષની હતી. ચૌધરી ચરણ સિંહ 1967માં સીએમ બન્યા ત્યારે તેમની ઉંમર 65 વર્ષની હતી