એક રિપોર્ટ અનુસાર વિક્કીએ કેટરિનાને 7,40,708 લાખ રૂપિયાની રિંગ પહેરાવી હતી

દીપિકાને રણવીરે 1.3 થી 2.7 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરાવી હતી

વિરાટે અનુષ્કાને અંદાજીત 1 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરાવી હતી.

પ્રિયંકાને નિક જોનાસે ડાયમંડ રિંગ પહેરાવી હતી જેની અંદાજીત કિંમત 2.1 કરોડ રૂપિયા હતી.

અભિષેક બચ્ચને ઐશ્વર્યાને 53 કેરેટની સોલિટેયર ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું જેની અંદાજીત કિંમત 50 લાખ રૂપિયા હતી

એક્ટ્રેસ અસિનને તેના પતિ રાહુલ શર્માએ 6 કરોડ રૂપિયાની રિંગ પહેરાવી હતી

કરીના કપૂરને સૈફ અલી ખાને એક રાઉન્ડ ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું.

રાજ કુંન્દ્રાએ શિલ્પાને 20 કેરેટની ડાયમંડ રિંગ ગિફ્ટ કરી હતી.

સોનમ કપૂરને તેના પતિ આનંદ આહૂઝાએ ડ્રોપ શેપની ડાયમંડ રિગ ભેટમાં આપી હતી જેની કિંમત 90 લાખ રૂપિયા હતી.