હાઇ બીપીની સમસ્યામાં કારગર છે આ ટિપ્સ

હાઇ બીપીની સમસ્યાથી પરેશાન છો

હાઇ બીપીને કંટ્રોલ કરશે આ ચીજ

આ સમસ્યામાં લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરો

માનસિક તણાવથી દૂર રહો

ખોરાકમાં સોડિયમનું સેવન ઓછું કરો

વજન ઓછું કરો અને તેને નિયંત્રિત રાખો

આલ્કોહોલનું સેવન ક્યારેય ન કરો

યોગ પ્રાણાયામને રૂટીનમાં સામેલ કરો

હેલ્ધી ડાયટ લેવાનું શરૂ કરો

સ્મોકિંગની આદત હોય તો છોડો

નમક અને સુગરનું સેવન કમ કરો