લવ બાઇટથી બ્લડ સર્કુલેશન રોકાઇ જાય છે. જેના કારણે ચામડી પર લાલ અથવા લીલું નિશાન બની જાય છે. લવ બાઇટનું નિશાન કોઇને પણ ઇમ્બૈરેસિંગ ફિલ કરાવી શકે છે. એવામાં લવ બાઇટ છૂપાવવા માટે આ કરો લવ બાઇટ વાળી જગ્યા પર બરફ લગાવો બરફ ઘસવાથી બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થવા લાગશે. જેનાથી નિશાન ધીરે ધીરે ગાયબ થઇ જશે બરફ ઘસવા માટે તમે ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ચમચીને ઠંડી કરવી પડશે લવ બાઇટ વાળી જગ્યા પર લગાવવાની રહેશે.