ફેસ્ટિવલ સિઝનમાં ત્વચાને આપશે ઇન્સ્ટન્ટ ગ્લો

ઘર બેઠા આ ટિપ્સ આપશે ચહેરાને ગ્લો

બેસન હળદરમાં ગુલાબજળ મિક્સ કરો

આ પેસ્ટ સ્કિન પર વીસ મિનિટ લગાવો

બાદ મસાજ કરતા વોશ કરી લો

આ જ રીતે ઓટમીલ દૂધનો કરો પ્રયોગ

મુલતાની માટી અને ચંદનનો કરો પ્રયોગ

આ ફેસ પેક પણ ઇન્સ્ટન્ટ ગ્લો આપશે

એલોવેરા જેલ સોફ્ટ સ્કિન આપશે