ગાઢ નિંદ્રા માણવા માટે સૂતા પહેલા આ કરો કામ


ખાવા પીવાની ખોટી આદત ઊંઘ ડિસ્ટર્બ કરે છે.


સૂતા પહેલા કોફી –ચા ક્યારેય ન પીઓ


સારી ઊંઘ માટે રાત્રે હંમેશા હળવું ભોજન લો


સૂતા પહેલા આઇસ્ક્રિમ કે મીઠી વસ્તુઓ પણ ન ખાઓ


સારી ઊંઘ માટે સૂવા માટેનો નિશ્ચિત સમય ફિક્સ કરો


સારી ઊંઘ માટે રાત્રે સ્નાન કરીને સૂવાની આદત પાડો


બેડ અને બેડ રૂમ ક્લિન રાખો


રાત્રે સોયા ખાવાથી ઊંઘ સારી આવે છે.


સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે.