મહિના ભરનો પગાર અને ખર્ચનો હિસાબ હવે તમે ફોનમાં પણ રાખી શકો છો આ માટે બજારમાં અનેક મોબાઇલ એપ ઉપલબ્ધ છે મની મેનેજર એપ દ્વારા મહિના ભરનો રેકોર્ડ એક ફોટોમાં રાખી શકો છો એપથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો જેમાં તમે લોન અને ઈન્શ્યોરન્સ પણ લઈ શકો છો ગુડ બજેટ એક્સપેંસ ટ્રેકર એપ્લીકેશન ઘરેલુ બજેટ પ્લાનિંગ માટે છે વોલનટ એપમાં સમગ્ર મહિનાનું ડિસ્ક્રિપ્શન લઈ શકાય છે તેના દ્વારા બેંક એકાઉન્ટમાં પણ પૈસા મોકલી શકાય છે મોનિટો એક્સપેંસ મેનેજર ખર્ચ અને આવકનો ગ્રાફ બતાવે છે ડે ટુ ડે એક્સપેંસેસ એપમાં મહિનો, સપ્તાહનો રિપોર્ટ પીડીએફ ફોર્મેટમાં સેવ કરી શકે છે