સલમાનની હીરોઇન પૂજાનો મસ્તીભર્યો અંદાજ વાયરલ સાઉથ ફિલ્મોની સુપરસ્ટાર એક્ટ્રેસ પૂજા હેગડેએ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે પૂજા હેગડેએ સ્ટૂડિયોમાં ઓલ રેડ ડ્રેસમાં પૉઝ આપ્યા છે પૂજા હેગડે ફોટોશૂટ દરમિયાન મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી હતી ફોટોશૂટ દરમિયાન નખરાળી અદાઓમાં ચશ્મા અને ખુલ્લા વાળ બતાવ્યા હતા પૂજા હેગડેને સલમાનની હીરોઇને પણ કહેવામાં આવે છે સાઉથ ઇન્ડસ્ટ્રી બાદ બૉલીવુડમાં પણ એક્ટ્રેસ પૂજા હેગડેએ પોતાનો દમ બતાવ્યો છે સલમાન સાથે કીસી કા ભાઇ કીસી કી જાનમાં શાનદાર અભિનય કર્યો હતો પૂજા હેગડે આગામી સાઉથ ફિલ્મ ગુન્ટુર કરમમાં જોવા મળશે પૂજા હેગડે ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર તસવીરો અને વીડિયોથી ફેન્સને આકર્ષે છે