સ્ટૂલ પર પ્રિયા પ્રકાશ વૉરિયરનું શાનદાર ફોટોશૂટ



સાઉથ ફિલ્મ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરનું સ્પેશ્યલ ફોટોશૂટ આવ્યુ સામે



પ્રિયા પ્રકાશ વૉરિયરે ક્લિવેજ બતાવતી અદાઓમાં આપ્યા પૉઝ



ચટ્ટાપટ્ટા ડિઝાઇન સ્ટાઇલ વાળા ડ્રેસમાં સ્ટૂલ પર બેસીને એક્ટ્રેસે આપ્યા પૉઝ



પ્રિયા પ્રકાશ વૉરિયરનો આ દરમિયાન એકદમ સેક્સી અંદાજ જોવા મળ્યો



લૂકને પુરો કરવા પ્રિયા પ્રકાશ વૉરિયરે માથામાં પૉનીટેલ અને આંખોમાં કાજલ લગાવ્યુ હતુ



23 વર્ષીય એક્ટ્રેસ એક આંખ મારતા વીડિયોના કારણે નેશનલ ક્રશ બની હતી



પ્રિયા પ્રકાશ વૉરિયર છેલ્લે ચેક અને ઇશ્ક જેવી ફિલ્મોમાં દેખાઇ હતી



પ્રિયા પ્રકાશ વૉરિયર અત્યારે પોતાની અપકમિંગ સાઉથ ફિલ્મ યારિયાં 3 માં બિઝી છે



પ્રિયા પ્રકાશ વૉરિયર સોશ્યલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે