રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન ડેમાં 58 બોલમાં 5 સિક્સરની મદદથી 76 રન કર્યા હતા.

250 સિક્સ સાથે રોહિત શર્મા વન ડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ચોથો ખેલાડી બન્યો.

નં. 1. શાહિદ આફ્રિદી, પાકિસ્તાન, 351 સિક્સ


નં.2ઃ ક્રિસે ગેઇલ, વેસ્ટ ઈન્ડિઝ, 331 સિક્સ


નં.3: સનથ જયસૂર્યા, શ્રીલંકા, 270 સિક્સ


નં.5: એમ એસ ધોની, ભારત, 229 સિક્સ


નં.6: ઇઓન મોર્ગન, ઈંગ્લેન્ડ, 220 સિક્સ


નં.7: એબી ડીવિલિયર્સ, સાઉથ આફ્રિકા, 204 સિક્સ


નં.8: બ્રેંડન મેક્કુલમ, ન્યૂઝીલેન્ડ, 200 સિક્સ


નં.9: સચિન તેંડુલકર, ભારત, 195 સિક્સ


નં.10: સૌરવ ગાંગુલી, ભારત, 190 સિક્સ