બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરશે આ ફૂડ શું આપ ડાયાબિટિસના દર્દી છો તો આ ફૂડનું અચૂક કરો સેવન આ ફૂડ બ્લડ સુગરને કરશે નિયંત્રિત આખા અનાજને ડાયટમાં કરો સામેલ ફાઇબરથી ભરપૂર ફૂડનું કરો સેવન કિનોઆ, ઓટ્સનું કરો સેવન ચિયા સીડસમાં ફાઇબર વધુ છે કાર્બોહાઇડ્રેઇટ ખૂબ જ ઓછું હોય છે ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ ઘાણાનું સેવન પણ બ્લડસુગરને કરશે કંટ્રોલ એપ્પલ સાઇડર વિનેગર બ્લડ સુગરને કરશે કંટ્રોલ લસણ બ્લડ સુગર લેવલને કરશે કંટ્રોલ લસણ બેડ કોલેસ્ટોલને પણ ઘટાડે છે