શું આપને માઇગ્રેઇનની સમસ્યા છે માઇગ્રેઇનની સમસ્યામાં આ રેમેડી કરો ટ્રાય આપ અખરોટને દૂધમાં વાટીને તેનું સેવન કરો કોકોનટ વોટરનું સેવન પણ આ સમસ્યામાં કારગર છે સૂકી દ્રાક્ષનું સેવન માઇગ્રેઇનની પીડા દૂર કરશે ગાયના ઘીનું સેવન કરવાથી રાહત આપશે આપ આ સમસ્યામાં ગ્રીનટીનું કરી શકો છો સેવન માઇગ્રેઇનના પેશન્ટ માટે કેળા ઉત્તમ છે સી ફૂડનું સેવન માઇગ્રેઇનનું જોખમ ટાળશે