બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂરનો ડેશિંગ લૂક જોવા મળ્યો છે



વાણી કપૂર ફૉર્મલ કપડાં પહેરીને માર્કેટમાં નીકળી છે



આ દરમિયાન એક્ટ્રેસે વ્હાઇટ ટીશર્ટ અને બ્લૂ જીન્સ પહેરેલુ છે



એક્ટ્રેસે ખુલ્લા વાળ અને ગૉગલ્સ સાથે પૈપરાજીને શાનદાર પૉઝ આપ્યા



ફૉર્મલ ડ્રેસની સાથે ફૉર્મલ શૂઝ પહેરીને પહેલીવાર દેખાઇ છે એક્ટ્રેસ



34 વર્ષીય એક્ટ્રેસ અત્યારે ફિલ્મોથી દુર છે



એક્ટ્રેસ છેલ્લે ફિલ્મ બેલ બ઼ૉટમમાં દેખાઇ હતી



વાણી કપૂરનું નામ બૉલીવુડ હૉટ એક્ટ્રેસીસમાં સામેલ છે



આ પહેલા વાણી કપૂર એક ઇવેન્ટમાં પણ જોવા મળી હતી



ફિલ્મો કરતાં સોશ્યલ મીડિયા પર વાણી કપૂર ખુબ એક્ટિવ રહે છે