હિના ખાન ઈસ્તાંબુલનાં એન્જોય કરી રહી છે



હિના ખાન વેકેશન એન્જોય કરવા તુર્કી પહોંચી છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર દરરોજ હેડલાઇન્સમાં રહે છે.



બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે વેકેશન માણી રહી છે હિના



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે હિના



વિન્ટર લુકમાં જોવા મળી હિના ખાન



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે હિના



હિના તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે



હિનાની ફેન ફોલોઈંગ પણ મોટી છે



(All Photos-Instagram)