લિપસ્ટિક લગાવાના આ છે નુકસાન

હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઇ શકે છે

લિપસ્ટિકથી ઇનફર્ટિલિટીની આશંકા રહે છે.

હોઠની કુદરતી રંગત છીનવી લે છે

સતત યુઝથી હોઠ કાળા થઇ શકે છે

આંખોમાં બળતરા સોજો થાય છે

લિપસ્ટિક ગર્ભવતી મહિલા માટે હાનિકારક છે

હંમેશા હર્બલ લિપસ્ટિર યુઝ કરો

લિપસ્ટિક લગાવતા પહેલા લિપ બામ લગાવો