હાર્ટ અટેકના જોખમને ટાળે છે આ ઔષધી

બંઘ ધમનીઓને ખોલી શકે છે આ ઔષધી

તજમાં એન્ટીઓક્સિડન્ટ-એન્ટી ઇંફ્લામેટરી ગુણ છે

તજ ધમનીમાં જામેલા પ્લાકને ઓછું કરવામાં કારગર

તજ રક્તસંચારને સુઘારવામાં કારગર છે.

તજ બ્લડસુગરના લેવલને પણ ઓછું કરે છે.

ઇંસુલીન સંવેદનશીલતાને સુધારવામાં તજ કારગર

તજ ટાઉ નામના પ્રોટીનના નિર્માણને રોકે છે.

તજ અલ્ઝાઇમર રોગના કારકમાંથી એક છે.