કિવિ ફેસમાસ્કના ફાયદા જાણી દંગ રહી જશો કિવિ સ્વાસ્થ્યની સાથે સૌંદર્યવર્ધક પણ છે કિવિ ફેસમાસ્કના ફાયદા જાણી દંગ રહી જશો કિવિ સૌદર્યવર્ધક ગુણોથી ભરપૂર છે કરચલીઓ દૂર કરવાનો કારગર ઉપાય છે કિવિ વિટામિન સીથી ભરપૂર છે કીવીના ફેસમાસ્ક માટે માત્ર 2 સામગ્રી જરૂરી મધ અને કિવીના મેસમાં મધ મિક્સ કરો આ ફેસમાસ્ક ચહેરા પર લગાવો 30 મિનિટ બાદ ચહેરાને વોશ કરો સપ્તાહમાં 2 વખત આ પ્રયોગ કરો સ્કિનને યંગ લૂક મળશે