આકાંક્ષા પુરી હોટ સ્ટાઇલ ગ્રે અને બ્લેક શિમરી ડ્રેસમાં આકાંક્ષાનો કિલર લુક ચાહકોને મદહોસ કરી રહ્યો છે. આકાંક્ષાની આ સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવી રહી છે આકાંક્ષાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મ એલેક્સ પાંડિયનથી કરી હતી. અભિનેત્રીએ કેલેન્ડર ગર્લ્સ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આકાંક્ષા ઘણા મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી છે આકાંક્ષા કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. આકાંક્ષા પુરી જાણે છે કે તેના ચાહકોને કેવી રીતે પ્રભાવિત કરવા આકાંક્ષા તેના કર્વી ફિગરને અલગ અલગ રીતે બતાવે છે આકાંક્ષા ફિલ્મોમાં આવતા પહેલા એર હોસ્ટેસ હતી