બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે હાલમાં ઇટાલીના પ્રવાસ પર છે અનન્યા દરરોજ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે લાઇગર ફિલ્મ સ્ટાર અનન્યા પાંડે હાલમાં ફિલ્મોમાંથી બ્રેક પર છે. તસવીરોમાં અનન્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. અનન્યા વન પીસ વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. અનન્યા પાંડેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. અનન્યાના લેટેસ્ટ ફોટો પર ફેન્સ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. અનન્યા પાંડેની ફિલ્મ લાઇગર બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. All Photo Credit: Instagram