સાઉથની ફિલ્મોની બોલ્ડ અભિનેત્રી શ્રદ્ધા દાસે તેનું લેટેસ્ટ ફોટોશૂટ સાડીમાં કરાવ્યું છે

સ્ટાઇલિશ બ્લાઉઝ આખા લુકને ગ્લેમરસ ટચ આપી રહ્યો છે

શ્રદ્ધા દાસે ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે

શ્રદ્ધા રંગબેરંગી સાડીમાં જોવા મળી રહી છે

આ લેટેસ્ટ લુકમાં એક કરતા વધારે કિલર પોઝ આપ્યા છે.

શ્રદ્ધાની આ તસવીરો પર ફેન્સ જોરદાર લાઈક-કમેન્ટ્સ કરી રહ્યા છે.

શ્રદ્ધાએ હિન્દી અને બંગાળી સહિત અનેક ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.

તે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે.

શ્રદ્ધાની આગામી ફિલ્મ 'અર્થમ' છે જે આ મહિને જ રિલીઝ થવા જઈ રહી છે.

All Photo Credit: Instagram