સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’થી અભિનેત્રી રિદ્ધિ ડોગરાને ઓળખ મળી છે

રિદ્ધિ ડોગરા સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઈગર 3માં જોવા મળવાની છે.

રિદ્ધિએ કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે

આ તસવીરોમાં રિદ્ધિ લાલ રંગની મોનોકિનીમાં દરિયા કિનારે એન્જોય કરતી જોવા મળી રહી છે

રિદ્ધિ ડોગરા તેની સુંદરતા માટે જાણીતી છે.

રિદ્ધિ ડોગરાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે.

રિદ્ધિ ડોગરાની તસવીરો પર ફેન્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે

રિદ્ધિ 'ટાઈગર 3'માં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram