ગણપત ફિલ્મના પ્રમોશનમાં જોવા મળ્યા ટાઈગર અને કૃતિ

આ દરમિયાન ટાઈગરની કેટલીક તસવીરો સામે આવી છે

આ તસવીરોમાં ટાઈગરનો કુલ અંદાજ જોઈ શકાય છે

ટાઈગર-કૃતિ સ્ટારર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

ગણપતનું ટીઝર 29 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થશે

આ ફિલ્મ દશેરાએ 20મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

ટાઈગરની તસવીરો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે

ટાઈગરે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા

આ ફિલ્મ હિન્દી,તમિલ,તેલુગુ,મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે

'ગણપત- અ હીરો ઈઝ બોર્ન' એક અદ્ભુત એક્શન ફિલ્મ છે