ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે શ્વેતા ઘણીવાર ફોટોશૂટની અલગ-અલગ તસવીરો શેર કરતી રહે છે. ચાહકો તેની સુંદરતાની સાથે સાથે તેની ફિટનેસના પણ વખાણ કરી રહ્યા છે લોકો તેની હોટનેસ અને કિલર લુકના દિવાના છે. ફોટા જોઈને તેની ઉંમર જાણવી મુશ્કેલ છે. તેને જોઈને લાગતું નથી કે તે બે બાળકોની માતા છે. અભિનેત્રીએ લાઈટ બ્રાઉન કલરની સાડીમાં તેના કેટલાક ફોટા શેર કર્યા છે. શ્વેતાએ ભારતીય પોશાકમાં ઘણા ફોટા શેર કર્યા છે. શ્વેતા વેસ્ટન લૂકમાં પણ તસવીરો પોસ્ટ કરતી રહે છે All Photo Credit: Instagram