બ્રાઈડન લુકમાં અભિનેત્રી નુસરત જહાં સુંદર લાગી રહી છે



તાજેતરમાં અભિનેત્રીએ આ તસવીરો શેર કરી છે



આ તસવીરમાં અભિનેત્રી દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે



અભિનેત્રીનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



અભિનેત્રી ટીએમસીની સાંસદ પણ છે



દરેક લુકમાં સુંદર લાગે છે નુસરત



ભારતીય આઉટફીટમાં ગોર્જિયસ લાગે છે અભિનેત્રી



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે નુસરત



સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અભિનેત્રી



(All Photos-Instagram)