બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ તેના ગ્લેમરસ લુકના કારણે ચર્ચામાં રહે છે.

ચિત્રાંગદા સિંહે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરી છે

ચિત્રાંગદા 45 વર્ષની ઉંમરે પણ સુંદરતાના મામલે યુવા અભિનેત્રીને ટક્કર આપે છે

ચિત્રાંગદા સિંહે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તેણે ડિપ નેક થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે

થોડા સમય પહેલા બ્લૂ કલરના ગાઉનમાં તેણે ફોટોશૂટ કરાવ્યુ હતુ

જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે

ચિત્રાંગદા ફિલ્મોમાં ઓછી જોવા મળે છે.

પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram