24 વર્ષ મોટા અરબાઝ ખાનને ડેટ કરી રહી છે Giorgia Andriani

Giorgia ની સ્ટાઇલ સ્ટેટમેંટ તેને ખાસ બનાવે છે

Giorgia સોશિયલ મીડિયા પર ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે

Giorgia ની ઉંમર 30 વર્ષ છે

Giorgia તેના બોયફ્રેન્ડ અરબાઝ ખાનથી 24 વર્ષ નાની છે

Giorgia ઈટલીની રહેવાસી છે

Giorgia તેની ટોન્ડ બોડી ફ્લોંટ કરતી રહે છે

સોશિયલ મીડિયા પર તેની અનેક બોલ્ડ તસવીરો છે

Giorgia તેના બોયફ્રેન્ડ અરબાઝ સાથે અનેક વખત જોવા મળી ચુકી છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ