ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લોકો ખૂબ જ પસંદ કરે છે.

સુનયના ફૌજદાર રિયલ લાઇફમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ છે.

હવે સુનયનાએ બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ આકર્ષક પોઝ આપ્યા છે.

તેની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ સારી છે.

જેને કારણે તે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

આ સાથે તેણે સુંદર જ્વેલરી પણ કેરી કરી છે.

સુનયના ફોઝદાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સુનયના તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

સિરિયલના કલાકારો પણ ખૂબ જ ચર્ચામાં રહે છે.

લોકો તો તેમને સિરિયલના નામથી જ બોલાવાનું પસંદ કરે છે.