સામંથા રૂથ પ્રભુનો સ્ટાઇલિશ લૂક સામંથા ટોલિવૂડની સૌથી સક્સેફુલ અભિનેત્રી છે અભિનયની સાથે બ્યુટીના કારણે પણ કહે છે ચર્ચામાં સામંથાનો જન્મ 28 એપ્રિલ 1987માં ચેન્નઇમાં થયો હતો સામંથાએ 2010માં ફિલ્મ ‘યા માયા ચેસ્વે’થી કર્યું ડેબ્યૂ એક્ટ્રેસ તમિલ, મલયાલમ તેલુગુ ફિલ્મમાં કરી ચૂકી છે કામ તેમના લગ્ન નાગા ચૈતન્ય સાથે થયા હતા, 2021માં ડિવોર્સ થયા પુષ્પા ફિલ્મના સોન્ગ ‘ઓ અંટાવા’થી વધુ પ્રસિદ્ધિ મેળવી સામંથા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તે તેમના અકાઉન્ટ હેન્ડલ પર અપડેટ આપતી રહે છે સામંથાના ઇન્સ્ટાગ્રામ પર 21.3 મિલિયન ફોલોવર્સ છે.