ભારતમાં બજેટની પ્રથા કેવી રીતે શરૂ થઇ ? જાણો



સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ચોથું વાર સામાન્ય બેજટ શરૂ કર્યું



ભારતમાં 2017થી દર વર્ષે 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ થાય છે.



આ બજેટ વિશેના કેટલાક રોચક તથ્યોને જાણીએ..



બજેટ શબ્દની ઉત્પતિ લેટિન ભાષાના ‘બુલ્ગા’ શબ્દથી થઇ



ભારતમાં બજેટની શરૂઆત અંગ્રેજે કરી હતી,



અંગ્રેજ જેમ્સ વિલ્સને 1860માં પહેલું બજેટ રજૂ કર્યું



સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 જાન્યુઆરી 1947માં આવ્યું



નાણામંત્રી આર. કે.ષણમુખમ ચેટ્ટીએ બજેટ રજૂ કર્યું હતું



સંવિધાન લાગૂ થયા બાદ 28 ફેબ્રુઆરી 1950માં
જોન મથાર્ઇએ ગણતંત્ર ભારતનું પહેલું બજેટ કર્યું રજૂ


ભારતના ત્રીજા નાણામંત્રી સીડી દેશમુખે હિન્દીમાં રજૂ કર્યું બજેટ



અંગ્રેજીની સાથે તેમણે હિન્દીમાં પણ છપાવી હતી કોપી



વર્ષ 1999માં બજેટ રજૂ કરવાનો સમય સવારે 11નો નકકી કરાયો