નાની વયે આ કારણે થશે વ્હાઇટ હેર

વ્હાઇટ હેર થવાના કારણો જાણો

અનિયમિત જીવનશૈલી તેનું મુખ્ય કારણ છે.

અકાળે સફેદ વાળ માટે આ કારણો જવાબદાર

શરીરમાં મેલેનિની કમીના કારણે થાય છે

સ્મોકિંગ ડ્રિન્કિંગ બને છે કારણભૂત

પોષકતત્વોની કમી પણ કારણભૂત છે

ડાયટમાં જરૂરી પોષકતત્વો કરો સામેલ

મીઠા લીમડાનું કરો સેવન