કાજલ કરવાથી આંખને થાય છે આ 5 નુકસાન કાજલ કરવાથી આંખને થાય છે આ 5 નુકસાન આંખમાં કાજલ નુકસાનકારક છે આંખમાં કાજલ એલર્જી કરી શકે છે. તેનાથી ડાર્ક સર્કલ પણ વધે છે આંખની નીચે ઝુરિયા વધી શકે છે ઇન્ફેકશનનું જોખમ પણ વધી જાય છે આંખ ડ્રાઇ પણ થઇ શકે છે કંજક્ટિવાઇટિસનું ઇન્ફેકશન થઇ શકે છે કાજલમાં કેમિકલ હોવાથી નુકસાન કરે છે આંખોમાં જલનની પણ થઇ શકે છે સમસ્યા