નુસરત ભરૂચાએ સ્ટેજ પર કરાવ્યુ હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટ નુસરત ભરુચાનો રેડ ડ્રેસમાં હૉટ અવતાર જોઇને ફેન્સ પણ ચોંક્યા એક્ટ્રેસ નુસરત ભરુચા અત્યારે વેકેશનના મૂડમાં છે સ્ટુડિયોમાં નુસરત ભરુચાએ રેડ ફ્રૉડ પહેરીને કેમેરા સામે આપ્યા પૉઝ 38 વર્ષી એક્ટ્રેસ હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે બેબી કટ વાળ અને મિનિમલ મેકઅપ સાથે નુસરત ભરુચા દેખાઇ એક્ટ્રેસની નશીલી આંખો અને ગળામાં નેકલેસે ખેંચ્યુ ધ્યાન નુસરત ભરુચા છેલ્લે છત્રીવાલી ફિલ્મમાં જોવા મળી હતી નુરસત ભરુચા પોતાની ફિટનેસનુ પણ ખુબ ધ્યાન રાખે છે નુસરત ભરુચા અવાર નવાર વિદેશની ટૂર પર સ્પૉટ થાય છે