આમિર ખાનની દીકરી ઇરા ખાન બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે 18 નવેમ્બરે સગાઈ કરી.

સગાઈ દરમિયાન ઇરાએ લાલ રંગનું સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું.

ઇરા ખાન રેડ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

ઇરાની સગાઈ બાદ તેનો એક જૂનો ફોટો પણ વાયરલ થવા લાગ્યો હતો.

ફોટોમાં, ઇરાએ તે જ ગાઉન પહેર્યું છે જે તેણે તેની સગાઈ દરમિયાન પહેર્યું હતું.

આ ફોટો ઇરાએ જાન્યુઆરી મહિનામાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ઇરાએ સગાઈમાં જૂનો ગાઉન પહેર્યું હતું?

વેલ, તે ગમે તે હોય, ઇરા તેના એન્ગેજમેન્ટ લુકમાં ખૂબસૂરત લાગી રહી હતી.

જણાવી દઈએ કે ઇરાએ વર્ષ 2021માં નુપુર સાથે તેના સંબંધની પુષ્ટિ કરી હતી.

ઇરાનો મંગેતર નુપુર શિખર આમિર ખાનનો ફિટનેસ કોચ રહી ચુક્યો છે.