બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી તેના ડાન્સ માટે જાણીતી છે

અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેનો કો-એક્ટર સાથે લડાઇ થઇ હતી

નોરાએ તે વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

નોરા કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોમાં આવી હતી.

ત્યારે તેણે આ ઘટનાનો ઉલ્લેખ કરીને ખુલાસો કર્યો હતો.

નોરાએ કહ્યું હતું કે, 'મેં ક્યારેય દર્શકો કે ચાહકો સાથે કોઈ ઝઘડો નથી કર્યો

નોરાએ વધુમાં કહ્યું કે તે સહ-અભિનેતા મારી સાથે ગેરવર્તન કરી રહ્યો હતો.

‘જેને લઇ મે તેને થપ્પડ મારી અને બાદમાં તેણે મને થપ્પડ મારી હતી’

‘બાદમાં મે તેને ફરીથી થપ્પડ મારી. તે પછી તેણે મારા વાળ ખેંચ્યા હતા’

All Photo Credit: Instagram