તુલસીના પાનના સેવનના ફાયદા


તુલસી હૃદય માટે ફાયદાકારક છે.


પાચનને પણ તુલસી દુરસ્ત બનાવે છે.


કેન્સરનની બીમારીના જોખમને ટાળે છે.


શરદી ઉધરસમાં તેનું સેવન કારગર છે.


તુલસી સ્ટ્રેસને પણ ઓછો કરે છે.


અનેક બીમારીઓ દૂર થાય છે.


ત્વચાને નિખારે છે તુલસીના પાન


તુલસીના પાન ભૂખ લગાડે છે