તુર્કી એક્ટ્રેસ Ceren Benderlioglu પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી હોય છે

તે તુર્કી ટીવી નાટકો તેમજ ફિલ્મોમાં એક્ટિંગ માટે જાણીતી છે

તેણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે

પરંતુ તેને ટીવી ડ્રામા Eskiya Dunyaya Hukumdar Olmaz થી લોકપ્રિયતા મળી હતી.

આ નાટકમાં તેણે 'ઓમુર'નું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું

એક્ટિંગ સિવાય સેરેન પોતાની સુંદર સ્ટાઇલ માટે પણ ફેમસ છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે

તે પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે

તેને ઈન્સ્ટાગ્રામ પર 4.5 લાખથી વધુ લોકો ફોલો કરે છે

All Photo Credit: Instagram