એક્ટ્રેસની હૉટ હસીના હિના ખાનનો રેડ અવતાર આવ્યો સામે



હિના ખાને રેડ જમ્પશૂટમાં કરાવ્યું શાનદાર ફોટોશૂટ



હિના ખાને રેડ આઉટફિટમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા હિના ખાને માથામાં બન કર્યુ અને સ્લિવલેસ ડ્રેસ કેરી કર્યો



35 વર્ષીય એક્ટ્રેસ હિના ખાન હજુ પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે



હિના ખાને આ લેટેસ્ટ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે



અભિનેત્રી હિના ખાન આ લુકમાં અદભૂત લાગી રહી છે



તસવીરોમાં હિના ખાન હૉટ ફિગરને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે



એક્ટ્રેસ કસોટી જિંદગી કી, યે રિશ્તા ક્યા કહલાતા હે, બિગ બૉસમાં કામ કરી ચૂકી છે



હિના ખાન ટીવી કરતાં સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે