કરણ કુન્દ્રાની એક્સ ગર્લફ્રેન્ડ કૃતિકા કામરાએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે કૃતિકા પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે કૃતિકાએ પિંક કલરનો લહેંગો પહેર્યો છે તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ સુંદર લાગી રહી છે કૃતિકાએ આ ડ્રેસ સાથે સિલ્વર રંગની લાંબી ઈયરિંગ્સ પહેરી છે આ તસવીરો કૃતિકાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સીરિયલ 'કિતની મોહબ્બત હૈ'થી કૃતિકા અને કરણ કુન્દ્રા વચ્ચે નિકટતા વધી હતી. થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે કરણ કુન્દ્રા તેજસ્વી પ્રકાશને ડેટ કરી રહ્યો છે. All Photo Credit: Instagram