મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. 'અનુપમા' ફેમ કાવ્યા એટલે કે મદાલસાએ હાલમાં જ તેની કિલર સ્ટાઈલ બતાવી છે તેને ઇન્ટરનેટ પર આ તસવીરોથી પારો ચઢાવી દીધો છે. મદાલસા તેના કામ તેમજ નવા લુક માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. મદાલસા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે. કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે (All Photo Instagram)